સંખેડા વિધાન સભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધીરૂ ભીલે ઉમેદવારી ફોર્મ ભર્યું..મોટી સંખ્યાયા જન મેદની પણ સાથે જોડાઈ.
સંખેડા વિધાનસભા બેઠકના ઉમેદવાર ધીરૂ ભાઈ ભીલે ફોર્મ ભર્યું. ફોર્મ ભરતાની સાથેજ તેમને સીટ જીતવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.. લોકો ભાઈના નાતે ઓળખે છે..આ વખતે હું ચૂંટણી જીતીશ..આ વખતે સંખેડા વિધાન સભામાં પરિવર્તન આવશે..આવતી વિધાન સભામાં મારા જગ્યાએ યુવાન ને તક આપવામાં આવશે તેવું ધીરૂભાઈ ભીલે જણાવ્યું છે..સામાજિક સંબધો પણ મહત્વ હોવાનું જણાવ્યું..ચૂંટાયા બાદ તેઓ તમામ પક્ષના નેતાઓનું કામ કરવા માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે.. તેઓનો કોંગ્રેસના વફાદાર રહ્યા છે જેથી તેઓ સાથે મતદારો પણ વફાદારી પૂર્વક તેમના તરફેણમાં મતદાન કરશે તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે..
અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર