જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ અને જાયન્ટ્સ મોડાસા સંયુક્ત મેઢાસણ દૂધ મંડળી તેમજ પાલનપુર મહાદેવ મંદિરમાં નેત્ર નિદાન અને નિશુલ્ક ચશ્મા વિતરણ કેમ્પ યોજાયોઆ કેમ્પ જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ અને જાયન્ટ્સ મોડાસા. જીવ દયા પ્રેમી નિલેશ જોશીના સહયોગથી નેત્ર નિદાન મેઢાસણ દૂધ મંડળી અને પાલનપુર ગામ પાલનપુર મહાદેવ મંદિરમાં જરૂરિયાત મંદોને મોતીઓ ઝામર, વેલ નું નિદાન જરૂરિયાતનું ઓપરેશન, દૂર- નજીકના ચશ્મા ચેકઅપ નો કાર્યક્રમ કેમ્પ યોજવામાં આવ્યું જેમાં 438 દર્દીઓએ પોતાની આંખો ચેકઅપ કરાવી મોતિયા માટે દર્દીઓ ને જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે જ્યારે દૂર અને નજીકના 232 ચશ્મા રાહત દરે આપવામાં આવ્યા આંખમાં નાખવાના ટીપા અને દવાઓ જરૂરિયાતમંદ દર્દીઓને મફત આપવામાં આવી આ કાર્યક્રમમાં દૂધ મંડળીના ચેરમેન કાંતિભાઈ પટેલ મંડળીના સભ્યશ્રીઓ જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ પ્રવીણ પરમાર, અશોકભાઈ ત્રિવેદી પાલનપુર મહાદેવ મહંત શ્રી સ્વામી સર્વેશ્વર દાસજી,નરેશ ભરવાડ અને તેમની ટીમ હાજર રહી સમગ્ર મિત્ર નિદાન કેમ્પનું આયોજન જલારામ ટ્રસ્ટના પી.આર.ઓ.પી બામણીયા દ્વારા કરવામાં આયું
અરવલ્લી: મેઘરજ ખાતે જાયન્ટ્સ ગૃપ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો
Advertisement
Advertisement