33 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લીની ભિલોડા બેઠક માટે કોંગ્રેસના કાર્યાલયનો શુભારંભ, પ્રચારના શ્રીગણેશ


અરવલ્લી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે. તમામ રાજકીય પક્ષોએ પ્રાચરના શ્રી ગણેશ કરી દીધા છે, તેમાં પણ આ વર્ષે ભિલોડા અને બાયડ બેઠક પર ખરાખરીનો જંગ જામશે તેમાં કોઇ બે મત નથી.

Advertisement

ભિલોડા-મેઘરજ બેઠક કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર કાંતીલાલ પારધીના કાર્યાલયનો શુભારંભ યોજાયો હતો. વિજય મુહૂર્ત દરમિયાન ચુંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે.કોંગ્રેસના ઉમેદવારનું વાજતે – ગાજતે ભવ્યાતિભવ્ય રીતે ઉમળકાભેર ઠેર-ઠેર સ્વાગત મતદારો કરી રહ્યા છે. ભિલોડા બેઠક એ કોંગ્રેસની બેઠક માનવામાં આવે છે કારણ કે, સ્વ. ડો. અનિલ જોષિયારા આ બેઠક પરથી વિજયી થતાં હતા ત્યારે ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં કોંગ્રેેસના ઉમેદવાર રાજેન્દ્ર પારઘીને લોકો વધાવી રહ્યા છે, જોકે આ બેઠક પર મુકાબલો ખરાખરીનો જામશે તેવું સ્પષ્ટ લાગે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!