33 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી જિલ્લામાં વિશ્વ બ્રેલ દિવસની મોડાસા ખાતે ઉજવણી કરાઈ


મોડાસા ખાતે વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી બીઆરસી ભવનમાં કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

સમગ્ર શિક્ષા અરવલ્લી આઈડી શાખા અંતર્ગત બંને જિલ્લા પ્રોજેક્ટ અર્ચનાબેન ચૌધરી ભવન મોડાસા ખાતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતા. આ કાર્યક્રમમાં તમામ ક્લસ્ટર પર થયેલી ઉજવણીઓ માટે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને એકત્રિત કરીને ફક્ત વિદ્યાર્થીઓના જ્ઞાનને ઘડતરમાં અને સાંકેતિક ભાષાની ઉત્પત્તિમાં એના ઉદ્ભવ માટે એના પ્રારંભ માટે બ્રેઇન લિપિના સ્થાપક અને પ્રજ્ઞાચક્ષુના ભીષ્મપિતામાં લુઇ બ્રેલના જન્મદિવસની અરવલ્લીના મોડાસા ખાતે ઉજવણી કરવામાં આવી હતા. સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તાલુકાની ક્લસ્ટરની દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય એવી શાળાઓમાં શિક્ષણની કામગીરી કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની ઉજવણીના માધ્યમથી વિવિધ પ્રકારના દિવસોની ઉજવણી કરવામાં આવે છે જેમ ચોથી જાન્યુઆરી લુઈ બ્રિજ જન્મદિવસના માધ્યમથી પ્રજ્ઞાચક શું અને અલ્પદ્રષ્ટિ દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે અને અરવલ્લીમાં આ પ્રકારની ઉજવણીના માધ્યમથી શિક્ષણમાં દિવ્યાંગોના શિક્ષણમાં અભિવૃદ્ધિ થશે .

Advertisement

અરવલ્લી જિલ્લા સ્પેશલ એજ્યુકેટર ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગો માટે અલગ અલગ કાર્યક્રમો આયોજિત બીઆરસી ભવન ખાતે કરવામાં આવે છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!