38 C
Gujarat
Sunday, July 12, 2026
Home Job વિદ્યાસહાયકની ભરતીનું કામ ચલાઉ મેરિટ જાહેર, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાં થશે જાણો

વિદ્યાસહાયકની ભરતીનું કામ ચલાઉ મેરિટ જાહેર, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાં થશે જાણો

0
557

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકની ભરતીનું કામચલાઉ મેરિટ જાહેર કર્યું છે, આ સાથે જ વાંધા અરજી કરવા માટે પણ વિગતવાર માહિતી મુકવામાં આવી છે.

આગામી દિવસોમાં ફાઈનલ મેરિટ પણ જાહેર કરવામાં આવશે, આ સાથે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાં કરવું તે પણ વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!