33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ જામનગર : મહિલા કોર્પોરેટર ડિમ્પલબહેન રાવલનું ચકલી બચાવો અભિયાન, દસ હજાર માળાનું...

જામનગર : મહિલા કોર્પોરેટર ડિમ્પલબહેન રાવલનું ચકલી બચાવો અભિયાન, દસ હજાર માળાનું વિતરણ

0
264

મેરા ગુજરાત, જામનગર

20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ઉપર રાજ્યમાં અનેક જગ્યા પર કાર્યક્રમો યોજાયા રહ્યા છે ત્યારે જામનગરમાં મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10,000 માળા ઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.જામનગરના વોર્ડ 2 ના મહિલા કોર્પોરેટર ડિમ્પલબહેન રાવલ દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી વિશ્વ ચકલી દિવસ ઉપર તેમને મળતા કોર્પોરેટર તરીકે ના ભથ્થા માંથી વિના મૂલ્યે ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવે છે..

આજે પણ જામનગરના અલગ અલગ સ્થળો પર લોકોને વિના મૂલ્યે 10,000 પાણીના બાઉલ અને ચકલીના માળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા ) મેયર બીનાબહેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા અને આગેવાનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!