28.6 C
Gujarat
Tuesday, September 22, 2026
Home ગુજરાત અરવલ્લીના ભિલોડામાં 85માં નેશનલ પ્રોડકટીવીટી – ડે દિનની ઉજવણી

અરવલ્લીના ભિલોડામાં 85માં નેશનલ પ્રોડકટીવીટી – ડે દિનની ઉજવણી

0

85માં નેશનલ પ્રોડક્ટીવીટી – ડે (રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ) નિમિત્તે ગ્રામ વન વિકાસ મંડળ,વાઘેશ્વરી ખાતે કોટ હનુમાનજી મંદિરે નાયબ વન સંરક્ષક, અરવલ્લી જીલ્લા વન વિભાગ,મોડાસાના એસ.એમ.ડામોરના માર્ગદશન હેઠળ ભિલોડા રેન્જના આર.એફ.ઓ. એસ.પી.રહેવરના અધ્યક્ષ સ્થાને વન મંડળીના સભાસદો,ગ્રામજનો વન મંડળીના પ્રમુખ ચંદુભાઈ મોતીભાઈ બરંડા,પુર્વ પ્રમુખ લાલજીભાઈ બોડાત સહિત નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વન મંડળીની જુદી – જુદી યોજનાઓનું માર્ગદર્શન આપ્યું હતું.નેશનલ પ્રોડક્ટીવીટી – ડે નિમિત્તે વાઘેશ્વરી વિસ્તારના જંગલ વિસ્તારમાંથી વાંસ સુધારણા યોજના હેઠળ વાંસનો જથ્થો ગ્રામજનોને વિના મૂલ્યે ફાળવણી કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!