30 C
Ahmedabad
Saturday, June 10, 2023

તલોદના મોબાઈલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલતી સાબરકાંઠા LCB


 

Advertisement

પોલીસે બાતમીના આધારે તલોદના રોઝડ બજારમાંથી મોબાઇલ કિંમત રૂપિયા 20,000 ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી

Advertisement

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને તલોદના બદામ કંપા પાસેની ચાની કીટલી પરથી થોડા દિવસ અગાઉ થયેલ મોબાઈલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે તલોદના રોજડ બજારમાંથી 20000 ની કિંમતના મોબાઇલના મુદ્દા મારી સાથે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

મળતી માહિતી મુજબ તલોદના બધા કંપા પાસે ચા ની કેટલી ઉપર મોબાઈલ ચોરી થઈ હોવાની ઘટના અંગે તલોદ પોલીસ માટે કે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે અંગે મોબાઇલ ચોરીના બનાવ અનુસંધાને પોલીસે ટેકનીકલ સર્વિસ તથા મોબાઈલ પોકેટ આધારે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન એલસીબી ની ટીમને બાદમે મળી હતી કે અરવલ્લી જિલ્લાના બાયડ મુકામે ભુખેલ રોડ રેલવે ફાટક પાસે છાપરામાં રહેતા જયેશભાઈ બાબુભાઈ દેવીપુજકે મોબાઈલ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે અને મોબાઈલ ચોરીને અંજામ આપનાર આરોપી તલોદના રોજડ બજારમાં ફરે છે જે બાતમીને આધારે પોલીસે રોજડ બજારમાંથી આરોપીને vivo કંપનીના મોબાઈલ કિંમત રૂપિયા 20,000 ના મુદ્દા માલ સાથે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ માટે તલોદ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!