39 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત કથરોટી પ્રતાપ નગર કંપા ગામે ડીડીઓની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઇ, મુક્તપણે લોક પ્રશ્નોની...

કથરોટી પ્રતાપ નગર કંપા ગામે ડીડીઓની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઇ, મુક્તપણે લોક પ્રશ્નોની રજુઆત થઈ

0
167

વિજયનગર,

વિજયનગર તાલુકામાં કથરોટી ગામે ડીડીઓની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઇ હતી જેમાં મુક્તપણે લોક પ્રશ્નોની રજુઆત થઈ હતી.જેમાં જિલ્લા વિકાસ અધિકારી શાહ અધ્યક્ષતામાં કાથરોટી પ્રતાપ નગર કંપા ખાતે ટીડીઓ,વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને સ્થાનિક સરપંચ પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.. સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપવા સાથે લોકોમાંથી રજૂ થયેલા વિકાસ પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામા આવી હતી.કેટલાક કામોનો સ્થળ ઉપર. નિકાલ લાવવા જરૂરી સૂચનાઓ અધિકારીઓને આપવામાં આવી હતી…

લલિત ડામોર, વિજયનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!