33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ ભિલોડા જન સેવા સંઘ અગ્રેજી મીડિયમ સ્કૂલ ધોરણ – 10 ના વિદ્યાર્થીઓનો...

ભિલોડા જન સેવા સંઘ અગ્રેજી મીડિયમ સ્કૂલ ધોરણ – 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

0
200

ભિલોડા જન સેવા સંધ અગ્રેજી મીડિયમ સ્કૂલ ધોરણ – 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

ભિલોડા જન સેવા સંધ સંચાલિત જન સેવા અગ્રેજી મીડિયમ સ્કૂલ ધોરણ – 10 ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છાસહ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

ભિલોડા જન સેવા સંધના સંચાલક મંડળના ટ્રસ્ટી ગિરીશભાઈ ઉપાધ્યાય, રોહિતભાઈ ત્રિવેદી , જગદીશભાઈ ઉપાધ્યાય , વિપુલભાઈ જોષી , સામાજીક કાર્યકરો કલ્પેશભાઈ ત્રિવેદી , જીતભાઈ ત્રિવેદી , કલ્પેશભાઈ ચૌહાણ સહિત સ્ટાફ પરીવારની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!