28.8 C
Gujarat
Sunday, August 23, 2026
Home ગુજરાત અરવલ્લી: ટિંટોઈ ખાતે UGVCL ની પેટા કચેરી ખાતે લાઈટમેન દિવસની ઉજવણી

અરવલ્લી: ટિંટોઈ ખાતે UGVCL ની પેટા કચેરી ખાતે લાઈટમેન દિવસની ઉજવણી

0
155

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ ઉત્તર ગુજરાત વીજ કંપની યુંજીવીસીએલ પેટા વિભાગીય કચેરી ખાતે લાઈનમેન દિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ 4 માર્ચ 2023 ના રોજ ટીંટોઇ યુજીવીસીએલ પેટા વિભાગીય કચેરી પર ફરજ બજાવતા લાઇનમેન સ્ટાફની સેવા કરીએ પ્રવૃત્તિઓને બીરદાવા માટે જેવી કે આવશ્યક સેવાને નિરંતર કોઈપણ અડચણ વિના સુરક્ષિત પૂર્ણ કરવા તથા ગ્રાહકોની સંતોષને પ્રાધ્યાને આપવાની સાથે સંસ્થા પ્રત્યે અતુલ યોગદાન આપવા માટે નાયબ એન્જિનિયર સાહેબ શ્રી બી વી ફેરા સાહેબ દ્વારા લાઈનમેન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાસ મુખ્ય મહેમાન ચંપાવત પ્રહલાદસિંહ બાપુ તેમજ ખોડંબા સરપંચ ગીરીશભાઈ પટેલ તેમજ વર્તુળ કચેરીએથી માધવીબેન ભટ્ટ તેમજ નાયાબ અધિક્ષક હિંમતનગર સહિત. તેમજ ટીંટોઇ GEB લાઈમેન સ્ટાફ અને દરેકે દરેક કર્મચારીઓ આ લાઈમેન દિવસની ઉજવણી માં ઉપસ્થિત રહેલ અને સમગ્ર કાર્યક્રમને કર્મચારી ડી. પી . રાઠોડ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!