38.9 C
Ahmedabad
Thursday, April 18, 2024

આંતરરાષ્ટ્રીય મહિલા અઠવાડીયા અંતર્ગત જીલા કાનૂની સેવા સત્તા મંડળ અરવલ્લી ધ્વારા મહિલા જાગૃતી કાર્યક્રમ યોજવામા આવ્યો


જીલા કાનૂની સેવા સત્તા મંડ્ળ, અરવલ્લી ધ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને રાષ્ટ્રીય મહિલા આયોગ ના સહયોગ, સુચના અને માર્ગદર્શન અન્વયે માતૃશ્રી લલિતાબા બી.એડ કોલેજ અને માતૃશ્રી લલિતાબા નર્સિંગ કોલેજ, મોડાસા, જી.અરવલ્લી ખાતે કોલેજની વિધ્યાર્થીનીઓને અરવલ્લી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના વિધ્વાન અને પેનલ એડવોકેટ વી.એમ.પટેલ અને  કે.સી.બારોટ, પી.એલ.વી. રાધાબેન એસ.પટેલ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લીના સુપ્રીન્ટેન્ડન્ટએસ.એ.પ્રજાપતિ નાઓ ઉપસ્થીત રહેલ. કોલેજની વિધ્યાર્થીનેઓ ધ્વારા પ્રાર્થના કરી કાર્યક્રમની શરુઆત કરી નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી અને મહિલા આયોગની ડોક્યુમેંટરી ફિલ્મ પ્રોજેક્ટર ધ્વારા બતાવવામા આવ્યા હતા.

Advertisement

Advertisement

આ સાથે જ  વિદ્વાન વકિલ મિત્રો, પી.એલ.વી અને કોલેજ ના પ્રાધ્યાપક શ્રઓ ધ્વારા મહિલા જાગૃતી અંગેની તેમજ દહેજ મૃત્યુ, એસિડ અટેક, મહિલાઓ પર થતાં અત્યાચાર, કિડનેપિંગ અને અપહરણ, બળાત્કાર અને જાતિય સતામણી, POCSO, કામકાજના સ્થળે જાતિય સતામણી, મેટરનિટી એક્ટ, ફેક્ટરી એક્ટ, સમાન મહેનતાણું એક્ટ અને મહિલા અને પ્રજનન, આરોગ્ય અધિકાર, વગેરે મહિલાઓના કાયદાઓ અંગે ખુબ જ રસપ્રદ માહિતી આપવામા આવિ હતી. કાયદા અંગે સમજ આપી અને પ્રશ્નોત્તરી કરવામા આવી હતી. આમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડ્ળ, અરવલ્લી ધ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને રાષ્ટ્રીય મહિલા આયોગ ધ્વારા કરાવવામા આવેલ કાર્યક્રમ ખુબ જ સફળ બનેલ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!