31 C
Ahmedabad
Saturday, June 10, 2023

અરવલ્લી : બોર્ડની પરીક્ષામાં તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે, Dy.SP, 10 PI, 15 PSI અને 919 પોલીસકર્મીઓ તૈનાત


ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવાર થી શરુ થઇ રહેલ ધો.10 અને ધો.12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે મોડાસા શહેર સહીત જીલ્લાના તમામ પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવશે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી

Advertisement

મંગળવારથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. પરીક્ષાને લઇને જિલ્લા પોલિસની અલગ અલગ ટીમ દ્વારા નજર રાખવામાં આવનાર છે… આ માટે 2 ડીવાયએસપી, 10 પીઆઈ, 15 પીએસઆઈ, ત્રણ સો થી વધારે પોલિસ કોન્સ્ટેબલ અને હોમ ગાર્ડના જવાનો તૈનાત રહેશે,,,, અરવલ્લી જિલ્લામાં આ વર્ષે એકંદર 33 હજાર 993 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેમાં ધોરણ 10માં 19 હજાર 776, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12 હજાર 213 જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1984 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!