32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ અરવલ્લી: માલપુરના નવાઘરા પ્રાથમિક શાળામાં માતૃૃ-પિતૃ પૂજન સાથે વિદાય સમારોહ કાર્યક્રમ

અરવલ્લી: માલપુરના નવાઘરા પ્રાથમિક શાળામાં માતૃૃ-પિતૃ પૂજન સાથે વિદાય સમારોહ કાર્યક્રમ

0
228

શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યારે પરીક્ષાઓ યોજાતી હોય છે, આ માટે નવા વર્ષમાં નવા ધોરણ માં પ્રવેશ પહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવતી હોય છે, જેથી વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ અને અભ્યાસ માટે રૂચિ વધે. આવો જ એક કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે યોજાયો હતો, આ કાર્યક્રમ અનોખી રીતે યોજાયો હતો, જેમાં માતૃ-પિતૃ પૂજન થકી વિદાય સમારોહ યોજી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.

માલપુર તાલુકાના નવાઘરા પ્રાથમિક શાળા માં ધોરણ 8 નો વિદાય સમારંભ અને માતૃ- પિતૃ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં બીઆરસી કો. ઓર્ડિનેટર માલપુર, ગામના સરપંચ દીપલબેન ચિરાગભાઈ પટેલ વગેરે મહિમાનો ઉપસ્થિત રહી ઉપરોક્ત કાર્યક્રમની શોભા વધારી હતી અને વિદ્યાર્થીઓને સુભાષિશ પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!