26.5 C
Gujarat
Sunday, August 2, 2026
Home Politics & Current Affairs કોંગ્રેસના સંકલ્પ સત્યાગ્રહ અન્વયે વિજયનગરમાં મિલનપોળો હોલમાં કાર્યકર્તા સંમેલન યોજાયું

કોંગ્રેસના સંકલ્પ સત્યાગ્રહ અન્વયે વિજયનગરમાં મિલનપોળો હોલમાં કાર્યકર્તા સંમેલન યોજાયું

0
203

 

વિજયનગર,
આજરોજ વિજયનગર મિલન પોળોમાંએક હોલમા કોંગ્રેસના સંકલ્પ સત્યાગ્રહ અન્વયે તાલુકાના તમામ કોંગ્રેસ કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. ધારાસભ્ય ડૉ.તુષાર ચૌધરી પણ આ કાર્યક્રમમાં હાજર હતા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!