27.5 C
Gujarat
Monday, August 3, 2026
Home કરંટ ઇશ્યુ અરવલ્લી : મોડાસામાં YBA ટીમે ર્ડો.બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજ્યંતિની ઉજવણીમાં જય...

અરવલ્લી : મોડાસામાં YBA ટીમે ર્ડો.બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજ્યંતિની ઉજવણીમાં જય ભીમના નારા સાથે પુષ્પાંજલિ અર્પી 

0
276

અરવલ્લી : મોડાસામાં YBA ટીમે ર્ડો.બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજ્યંતિની ઉજવણીમાં જય ભીમના નારા સાથે પુષ્પાંજલિ અર્પી

 

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ર્ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની યંગ બ્લડ અસોસિએશન ( વાય.બી.એ) ની ટીમ દ્વાર 132મી જન્મ જયંતિની ઉજવણી કૃષ્ણ નગર, નિજાનંદ, અને ઋષિકેશ સોસાયટીના પટાંગણ માં કરવામાં આવી હતી જેમાં ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જય ભીમના નારા સાથે પુષ્પાંજલિ અર્પી હતી જેમાં YBA ટીમના સદસ્યો અને કૃષ્ણ નગર, નિજાનંદ, અને ઋષિકેશ સોસાયટી ના અગ્રણીઓ અને યુવાઓ જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!