29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: કલેક્ટર કચેરી ખાતે મતદારોમાં જાગૃતિ લાવવા અભિયાન, મતદાર યાદીમાં નામ દાખલ...

અરવલ્લી: કલેક્ટર કચેરી ખાતે મતદારોમાં જાગૃતિ લાવવા અભિયાન, મતદાર યાદીમાં નામ દાખલ કરવા વિશેષ ઝૂંબેશ

0
148

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા પણ આ કામગીરી પૂરજોષમાં શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નામ દાખલ કરવા તેમજ સુધારવા માટે બૂથ ખાતે વિશેષ ઝૂંબેશ શરૂ કરાઈ છે. આ ઝૂંબેશ અંતર્ગત અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી અરવલ્લી મોડાસા તથા મદદનીશ મતદાન નોંધણી અધિકારી અને મામલતદાર કચેરી મોડાસા ખાતે રંગોળી પુરી મતદારોમાં જાગૃતિ લાવવામાં આવી હતી.

જો આપની ઉંમર તારીખ 01-04-2023 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ તતી હોય તો આપનું નામ મતદાર યાદીમાં દાખલ કરવાનું ચુકશો નહીં. આગામી 24-04-2023ના રોજ આપના મતદાન મથકે આ ઝૂંબેશ હાથ ધરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!