33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠાના વિજયનગર તાલુકામાંથી પરપ્રાંતમાં પગ કરી જતું રેતી ખનિજ:કોઈ તો રોકો

સાબરકાંઠાના વિજયનગર તાલુકામાંથી પરપ્રાંતમાં પગ કરી જતું રેતી ખનિજ:કોઈ તો રોકો

0
178

વિજયનગર તાલુકાની હરણાંવ,હાથમતી નદી સહિતની જુદી જુદી નદીઓ,વાંધામાંથી ટ્રક બંધી રેતી,કાંકરો ખનીજ આ રીતે પર પ્રાંતમાં પણ પગ કરી રહ્યું છે.તાલુકાના ગામોમાં બાદ હવે પારપ્રાંતમાં એરાઉન્ડ થી કલોક,બીનરોકટોક રેતી માફિયા બે રોકટોક રેતી વહન કરી ઘી કેળાં કરી રહ્યા છે અને સરકારની તિજોરીમાં લાખો રૂપિયાની રોયલ્ટી ડૂબી રહી છે. ગાંધીનગરથી ઓચિતી તપાસ થાય તો પડોશી રાજ્ય રાજસ્થાનની સરહદ ઉપર જ આવેલ વિજયનગર વિસ્તારની ખનિજોની હેરાફેરીને લઈને બોર્ડરના રસ્તા ધમધમતા હોવા છતાં અહીં કોઈ રોકટોક ન હોઈ,ઉચ્ચ કક્ષાની તપાસમાં ઘણું જ બહાર આવે એમ સ્થાનિકો માની રહ્યા છે.

રિપોર્ટર:-લલિત ડામો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!