35 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી: માલપુર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસ ને લઇને જનજાગૃતિ રેલી


“Time to deliver zero Malaria – Invest, Innovate and Implement”
“શૂન્ય મેલેરિયા પહોંચવાનો સમય – નવીન અમલીકરણ માટે રોકાણ કરો”

Advertisement

આજરોજ વિશ્વ મેલેરીયા દિવસ નિમિત્તે મલેરીયા શાખા જિલ્લા મેલરીયા અધિકારીશ્રીના સહયોગથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી આરોગ્ય વિભાગ અરવલ્લી જિલ્લા પંચાયત મોડાસાના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી માલપુરએ માલપુર ખાતે મેલેરિયા રોગ અટકાયત જન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં વધુ સખ્યામાં લોકોએ ભાગ લીધેલ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.જે કે. પ્રણામી દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવેલ. તેમજ માલપુર તાલુકાના તમામ પેટા આરોગ્ય કેન્દ્રો અને પ્રા.આ. કેન્દ્રો ખાતે રેલી, જૂથ ચર્ચાના માધ્યમથી આરોગ્ય શિક્ષણ થકી વિશ્વ મલેરિયા દિવસની ઊજવણી કરવામાં આવી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!