asd
27 C
Ahmedabad
Tuesday, October 8, 2024

અરવલ્લી: મોડાસા ખાેતે લેસર થી મસા ભગંદર તપાસ કેમ્પ જાયન્ટ્સ ગૃપ અને જેસિસ મિલ્ક કમિટી દ્વારા યોજાયો


જાયન્ટ્સ મોડાસા તેમજ જેસીસ મિલ્ક કમિટી સંયુક્ત,(લેસર થી મસા ભગંદર ) તપાસ નિઃશુલ્ક કેમ્પ

Advertisement

જાયન્ટ્સ મોડાસા તેમજ જેસીસ મિલ્ક કમિટી સંયુક્ત મોડાસા ખાતે મસા-હરશ ભગંદર નું લેસરથી નિ:શુલ્ક તપાસ કેમ્પ શ્રી સરસ્વતી બાલ મંદિર ડીપ શાખા શામળાજી રોડ મોડાસા ખાતે આયોજન કરવામાં આવ્યુ. અમદાવાદના પ્રખ્યાત ડોક્ટર કમલેશ રામ (લેસર એનોરેકટલ અને લેપ્રોસ્કોપી સર્જન) તેમની ટીમ નુ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના વાઇસ ચેરમેન તેમજ શાળા મંડળના પ્રમુખશ્રી નિલેશ જોષી, જાયન્ટ્સ મોડાસા ના પ્રમુખ પ્રવીણ પરમાર અને જેસીસ મિલ્ક કમિટીના ચેરમેન શ્રી નવનીત પરીખ અન્ય સભ્યો દ્વારા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી મહેમાનો નું શાબ્દિક તેમજ ફૂલછડી થી સન્માનિત કરવામાં આવ્યા.

Advertisement

આ કેમ્પમાં સોશિયલ મીડિયા દ્વારા ગ્રુપમાં જાહેરાત કરવામાં આવી તેમાં ઓનલાઈન ૪૨ સભ્યોની નોંધણી થઈ તેમ જ સ્થળ પર ૩૪ વ્યક્તિઓ એમ કુલ ૭૬ દર્દીઓએ આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો તેમાંથી ૧૪ વ્યક્તિઓને ઓપરેશન કરવા માટે ડોક્ટરે ભલામણ કરી હતી

Advertisement

આ કેમ્પને સફળ બનાવવા માટે શાળા મંડળના પ્રમુખ નિલેશ જોશી જેસીસ પરિવાર, જાયન્સ પરિવાર, જાયન્ટ્સ સભ્ય વિનોદ ભાવસાર ,નિકેશ પરમાર મુકુંદ શાહ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!