33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home Job ટૂંક સમયમાં રાજસ્થાનમાં આવી રહી છે 11000 કરતા વધારે શિક્ષકો ની ભરતી,...

ટૂંક સમયમાં રાજસ્થાનમાં આવી રહી છે 11000 કરતા વધારે શિક્ષકો ની ભરતી, સંપૂર્ણ વિગત જુઓ

0
311

હાલમાં રાજસ્થાન માં શિક્ષકોની 11000 જગ્યાઓ પર ભરતી થશે, રાજસ્થાન સરકાર દ્વારા 11 હજાર શિક્ષકોની નવી જગ્યાઓ માં ભરતી અંગે સત્તાવાર જાણકારી આપી છે . રાજસ્થાન રાજ્યના તમામ બેરોજગાર લોકોને ખૂબ જલ્દી સારા સમાચાર મળશે,ત્યારે આવા લાખો બેરોજગાર યુવાનો છે જેઓ ઘણા વર્ષોથી આ શિક્ષકની ભરતી ની તૈયારી કરી રહ્યા છે. આવા બેરોજગાર લોકો માટે હવે સરકાર આ ભરતી કરવા જઈ રહી છે .

3,828 માધ્યમિક શાળાઓને વરિષ્ઠ માધ્યમિક શાળાઓમાં અપગ્રેડ કરાઈ
હાલમાં રાજસ્થાન રાજ્યમાં, 3,828 જેટલા માધ્યમિક શાળાઓમાં વરિષ્ઠ માધ્યમિક શાળાઓમાં બઢતી આપવામાં આવી છે, જેના કારણે શાળાઓમાં શિક્ષકોની પણ જરૂર પડશે. તો જણાવી દઈએ કે 3,828 વરિષ્ઠ માધ્યમિક શાળાઓ માટે હવે 11,000 થી વધુ નવી ભરતી આવી છે . #આનવ કારણે રાજસ્થાન રાજ્યના 11 હજારથી વધુ બેરોજગાર યુવાનો રોજગારી મેળવી શકે છે . #જો કે આભરતી માં 3828 કરતા વધારે જગ્યા પ્રિસિપાલ માટે પણ છે .

શિક્ષણ વિભાગ દ્વારા અરજી પ્રક્રિયા સંબંધિત માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે
હાલમાં રાજસ્થાન ના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને પ્રમોટ કરવા આદેશ અપાયો છે, જેમાં ટૂંક સમયમાં શિક્ષકોની 11,000 થી વધુ નવી જગ્યાઓ ભરતી કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!