33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home બિઝનેસ FD માટે સારા સમાચાર, બેન્ક ઓફ બરોડાએ FD પર વ્યાજ દર માં...

FD માટે સારા સમાચાર, બેન્ક ઓફ બરોડાએ FD પર વ્યાજ દર માં વધારો કર્યો

0
224

ભારતની સૌથી જૂની અને સૌથી મોટી બેંકોમાંની એક બેંક એટલે બેંક ઓફ બરોડા જેને હાલમાં પોતાના ગ્રાહકોને ફાયદો આપવા મોટો નિર્ણય લીધો છે. જેમાં બેંક ઓફ બરોડાએ ફિક્સ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં વધારો કર્યો તેવી જાહેરાત કરી છે. હાલ માં બેંક ઓફ બરોડા એ FD વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જેમાં આ જાહેરાત સાથે હવે બેંક ઓફ બરોડાના FD પરના તમામ વ્યાજ ના દરો 2.80 ટકાથી વધીને 6.35 ટકા થયા છે .

આ બેંકના નવા વ્યાજ દરો છે

7 દિવસથી 14 દિવસ 2.80 ટકા, 15 દિવસથી 45 દિવસ સુધીમાં 2.80 ટકા,  91 દિવસથી 180 દિવસ ની વચ્ચે 3.70 ટકા વધારે વધારો થયો છે . 181 દિવસથી 270 દિવસ વચ્ચે 4.30 ટકા નો વધારો થયો છે . હાલમાં 1 વર્ષ માટે 5.00 ટકા સુધી વધારો થયો છે . 400 દિવસથી ઉપર અને 2 વર્ષ સુધી ના 5.20 ટકા ટકા સુધીના તમામ વ્યાજના દરમાં વધારો થયો છે, જેમાં સૌથી વધારો તો 2 વર્ષથી ઉપર અને 3 વર્ષ સુધી 5.20 ટકા જેટલો થયો છે

વરિષ્ઠ નાગરિકો માટે ના આ નવા FD ના દરો

7 દિવસથી 14 દિવસ ની વચ્ચે 3.30 ટકા જેટલો ભવ્ય વધારો નોંધાયો છે. 15 દિવસથી 45 દિવસ ની વચ્ચે 3.30 ટકા વધારો થયો છે.  91 દિવસથી 180 દિવસ સુધીમાં 4.20 ટકા જેટલો વધારો થયો છે . 271 દિવસ અને તેથી વધુ અને 1 વર્ષથી ઓછા સમયમાં 4.90 ટકા સુધી વધારે વધારો થયો છે. #હાલમાં 1 વર્ષથી ઉપર અને 400 દિવસ 5.70 ટકા વધારો થયો છે . 3 વર્ષથી ઉપર અને 5 વર્ષ સુધી ની તમામ 6.00 ટકા રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!