Advertisement
વિજયનગર તાલુકામાં ચિઠોડા -વિજયનગરના અંદાજે 18 કિ.મી.માર્ગ ઉપર ગાબડાં પુરવાનું અને ડામર પેવરથી પેચ કરવાનું કામ હાથ ધરાયુ છે.હાલ આ રોડ ઉપર જરૂરી તમામ સ્થળોએ મરામત કરાશે એમ જણાવીને માર્ગ અને મકાન વિભાગના નાયબ ઈજનેર દિલીપ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે આ માર્ગ ઉપર પેચ કરવામાં આવતા આ માર્ગના તમામ વાહનવ્યવહાર અને વાહન ચાલકોને પડતી હાલાકી દૂર થતા રાહત થશે
Advertisement
Advertisement