28 C
Ahmedabad
Friday, September 22, 2023

અમદાવાદમાં IIM એડમિશન મેળવી સાબરકાંઠા – અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકા નું ગૌરવ વધાર્યુ


ભારત દેશની અગ્રેસર સંસ્થા મેનેજમેન્ટમાં નંબર IIM સંસ્થા ગુજરાત રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં કાર્યરત છે. ગુજરાત રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારા નો ભત્રીજો અને ભિલોડા તાલુકાના ચોરીમાલા ગામના મુળ વતની જોઈન્ટ ડાયરેક્ટર ઈન્ડટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, (શ્રમ અને રોજગાર વિભાગ) ગુજરાત રાજ્ય / નિવૃત્ત અધિકારી / ભાજપના રાજકીય સેવાભાવી આગેવાન સ્વ. હસમુખભાઈ મનજીભાઈ મડીયા અને અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય નીલાબેન હસમુખભાઈ મડીયાનો સુપુત્ર ચિ. મિલર હસમુખભાઈ મડીયાએ ઝડહળતી વિરાટ સિદ્ધિ હાંસલ કરી છે.
IIM અમદાવાદમાં એડમિશન મેળવી સાબરકાંઠા – અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકાનું ગૌરવ વધારેલ છે.શુભેચ્છકો,સગાં-સબંધીઓએ મિલરને શુભકામનાઓ પાઠવી બિરદાવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!