37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોંઘવારીનો માર : ગુજરાત ગેસ બાદ હવે અદાણીએ પણ CNG અને PNG...

મોંઘવારીનો માર : ગુજરાત ગેસ બાદ હવે અદાણીએ પણ CNG અને PNG ના ભાવ માં ધરખમ વધારો કર્યો

0
206

પ્રજાને મોંઘવારીનો માર વધુ એક વાર પડ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 84 પૈસા જેટલો અંદાજિત વધારો થયો હતો ત્યારે અદાણીએ પણ CNG અને PNG ના ભાવ માં ધરખમ વધારો કર્યો છે

ગુજરાત ગેસ બાદ હવે અદાણીએ પણ CNG અને PNG ના ભાવ માં ધરખમ વધારો કર્યો છે. CNG ના ભાવ 1.5 રૂપિયા વધાર્યા જ્યારે PNG ના ભાવમાં 28 રૂપિયાનો તોતિંગ મોટો વધારો કરવામાં આવ્યો છે.
અદાણી નો CNG માં અંદાજિત 1.5. રૂપિયો વધાર્યા બાદ 74. 59 રૂપિયા પહોચ્યો કચે જ્યારે PNG નો ભાવ કે જેમાં 28 રૂપિયા વધાતમાં આવ્યા બાદ 1257.20 રૂપિયા વધી ગયો છે.
ત્યારે સીએનજીના ભાવમાં પણ આજે વધારો થવા પામ્યો છે અદાણી સીએનજી અને CNG ના ભાવ વધાર્યા છે ગઈ કાલે ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજી અને એલપીજીની અંદર વધારો કરવામાં આવ્યો છે સીએનજીના ભાવમાં રૂપિયા ત્રણ નો વધારો ઝીંકાયો છે જ્યારે પીએનજી એલપીજીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. CNG માં 70.53 નો ભાવ થયો જ્યારે PNG માં આ ભાવ રૂ. 39.50 રૂપિયા ગુજરાત ગેસમાં થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!