33 C
Ahmedabad
Monday, May 6, 2024

અદાણીના નામ પર આ કંપનીના આટલા શેર વેચાયા જુઓ સંપુર્ણ


ઘણી વાર શેર બજાર માં ચમત્કાર થતો હોય ત્યારે આ પણ કંઈ સમત્કાર થી ઓછું નથી કારણ કે હાલમાં કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે . તેવામાં આટલો ભાવ વધારો થવો ચમત્કાર જ કહી શકાય

Advertisement

આ શેર નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એટલે કે HDILનો સ્ટોક રોકેટની જેમ ચાલી રહ્યો છે. જેમાં આ શેર HDILના તમામ શેરની કિંમત માત્ર 15 ટ્રેડિંગ દિવસોમાં બમણાથી વધુ થઈ છે. જે શેર ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે પણ કમ્પની ખરીદવા રસ દાખવ્યો છે .

Advertisement

આ શેરની કિંમત કેટલી
હાલમાં BSE ઈન્ડેક્સ પર HDILના તમામ શેરની કિંમત રૂ. 8.88 છે. જે આ જ મહિનામાં 2 માર્ચે શેરનો ભાવ રૂ. 4.01 જેટલો જહતો. આમ આ શેર હાલમાં સારી સ્થિતિ માં આવી ચુક્યો છે, ત્યારે તમને એ ઓન જણાવી એ કે HDIL ને ખરીદવા ની રેસમાં ઘણી કંપનીઓ છે. અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપ ની અદાણી પ્રોપર્ટીઝનું નામસૌથી આગળ છે. અને આ અદાણી પ્રોપર્ટીઝને આ કમ્પની ખરીદવાની પ્રબળ દાવેદાર માનવા માં આવે છે. જો કે આ ઉપરાંત શારદા કન્સ્ટ્રક્શન એન્ડ કોર્પોરેશન લિમિટેડ, બી-રાઈટ રિયલ એસ્ટેટ લિમિટેડ, અર્બન એફોર્ડેબલ હાઉસિંગ એલએલપી, અને દેવ લેન્ડ એન્ડ હાઉસિંગ લિમિટેડનો સમાવેશ થાય છે.

Advertisement

નોંધ – શેરબજારમાં રોકાણ કરતા પહેલા આપના માર્કેટ એક્સપર્ટની સલાહ અચૂક લેવી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!