Advertisement
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સૌથી મોટા રેવન્યુ વિલેજ સાઠંબા ગામે આવેલી અંબિકા નગર સોસાયટીમાં વરસાદી પાણીનો કોઈ ચોક્કસ નિકાલ ન હોવાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
Advertisement
સાઠંબાની અંબિકાનગર સોસાયટીના રહીશોનું કહેવું છે કે પ્રોપર જે જગ્યાએથી પાણીનો નિકાલ છે તે જગ્યાએ સોસાયટીના ઘરોના તળિયાના લેવલ કરતા ઊંચો રસ્તો બની ગયો હોવાથી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે…!!!
Advertisement
વારંવાર ગ્રામ પંચાયત લેવલે રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાયમી નિકાલ મળતો નથી આખરે રહીશો જાય તો જાય ક્યાં…???
Advertisement
Advertisement
Advertisement