41 C
Ahmedabad
Saturday, May 25, 2024

મોરવા હડફ- સરકારી કોલેજ મોરવા હડફ ખાતે સ્ટેટ ક્વોલિટી એશ્યોરન્સ સેલ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો


 

Advertisement

મોરવા હડફ
પંચમહાલ જીલ્લાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ ખાતે સ્ટેટ ક્વોલિટી એશ્યોરન્સ સેલ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને નેક દ્વારા થતું અંડર ગ્રેજ્યુએટ કોલેજોનું મૂલ્યાંકન કઈ રીતે એકબીજાના પૂરક છે તે વિષય પર પર યોજાયો હતો. ગુજરાતની કુલ કુલ અલગ અલગ કોલેજોના કુલ 86 અધ્યાપકો અને શિક્ષણવિદો એ ભાગ લીધો હતો ઉદ્ઘાટન સત્રમાં કી નોટ સ્પીકર અને મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વીસી પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા કરાયેલ સંબોધનમાં તેઓએ ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર તરફથી અનેકવિધ કાર્યક્રમ પ્રકરણોનું આયોજન કરવામાં આવે છે અને તેમાં અધ્યાપકનો રોલ અતિ મહત્વનો બને છે આથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને નેક વિશે જાણકારી મેળવી હતી આવશ્યક બને છે ખાસ કરીને સરકારી કોલેજો ની અંદર આવા કાર્યક્રમો થાય છે તે જાણી તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી નેકમાં કોલેજનો ગ્રેડ કઈ રીતે ઊંચો લાવી શકાય તે માટે તેઓએ માર્ગદર્શન કર્યું હતું આ કાર્યક્રમના ખાસ વક્તા ડો ડોક્ટર ધર્માધિકારી એ ઘરે આવનાર સમયમાં નેટ ના ગ્રેડની દરેક કોલેજને આવશ્યકતા રહેશે આ માટે દરેક કોલેજે શું અને કેવી રીતે તૈયારી કરવી તેવો કરે છે તેઓ જે પ્રવૃત્તિઓ કરે છે એમનો રેકોર્ડ કઈ રીતે લખવો ભેગો એકત્ર કરો અને તેનું દસ્તાવેજી કરણ કઈ રીતે કરવું તે વિશે સમજાવ્યું હતું ગુજરાત યુનિવર્સિટીના આઇકયુએસસીના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર ઝપ્પી તેમની આગવી શૈલીમાં હવે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના સમયમાં કેવા પ્રકારના મેનપાવર ની જરૂરિયાત ઊભી થશે કેવા પ્રકારના વ્યવસાયને વધુ તક મળશે તે વિશે માહિતી આપી હતી જ્યારે ડોક્ટર નિકુંજ ભટ્ટ શિક્ષણ નહીં ગુણવત્તા સુધારણા માટે આઈસીટીનો ઉપયોગ અને કોઈપણ વિષય માટે ઇ કન્ટેન્ટ ડેવલપ કઈ રીતે કરી શકાય તે વિશે અધ્યાપકોને સમજણ આપી હતી આ કાર્યક્રમના ચેરમેન અને સરકારી કોલેજ મોરવા ના આચાર્ય ડોક્ટર કેજી છાયા એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને જૂની પ્રથા થી કઈ રીતે અલગ પડે છે અને આ બદલાયેલા સંજોગોમાં અધ્યાપકોને કેવા પ્રકાર ની કામગીરી કરવાની આવશે તે વિશે સમજણ આપી હતી જુન 2020 માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નો ખરડો લોકસભામાં પસાર થયા બાદ ત્રણ વર્ષનો સમય વીતી ગયેલ હોવા છતાં હજુ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર કોઈ ચોક્કસ માહિતી અધ્યાપકો પાસે ન હોવાથી તેઓ ભીમાસણમાં મુકાય છે અને આ પરિસ્થિતિમાંથી મદદરૂપ થવા કોલેજના આચાર્યએ આ રીતે વિષય પસંદ કરી ને નેશનલ સેમિનારનું આયોજન કર્યું હતું સૌ અધ્યાપકો આ આ માહિતીસભર કાર્યક્રમનો ખુબ લાભ લીધો અને સંતોષ વ્યક્ત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!