કહેવત છે ને કે વહુના લક્ષણો પરણિને જયારે ઘરે આવે ત્યારે બારણામાં જ દેખાઈ આવે છે પણ આજના યુગમાં આ બધી કહેવતો માત્ર ને માત્ર આશ્વાસન માટે જ સીમિત છે અને ઘટનાઓ આજ કાલ એવી સામે આવતી હોય છે કે જેમાં લગ્ન જીવન સુખ શાંતિ થી પસાર થતું ના હોય અને અંતે છેવટે બંને પાત્રો વચ્ચે બનાવો વધતા હોય છે ત્યારે લગ્નજીવન પર મોટું સંકટ આવી પહોંચી છે અને અંતે છેલ્લે છુટા પડવાનું વારો આવતો હોય છે.
મોડાસા તાલુકાના રમોસ ગામના વતની પાયલબેન જેના લગ્ન મોડાસા ખાતે રહેતા દિલીપભાઈ નામના વ્યક્તિ સાથે થયાં હતા જેમાં બંનેનું લગ્નજીવન સુખીથી શરૂ હતું પરંતુ કંઈક અવબનાવ ને કારણે બંને વચ્ચે તિરાડ પડી હતી અને અઢી વર્ષથી તે પોતાના પિતાના ત્યાં રહેતી હતી અને આ બાબતે પોતાની પત્નીએ પતિ તેમજ પરિવાર સામે ભરણપોષણનો કેસ મૂક્યો હતો જેમાં પતિ મોડાસા ખાતે ફેમિલી કોર્ટમાં મુદત ભરવા અર્થ ગયેલ અને ત્યારબાદ મુદત ભરી ત્યાર બાદ પતિ ફાઇનાન્સ નું કામ કરતો હોવાથી હપ્તો લેવા માટે માલવણ મુકામે ગયેલ અને ત્યારબાદ મોડાસાના લીંબોઈ પાસે પોતાની પત્ની કોઈ અજાણના શખ્સ ની બાઈક પર બેસી અવરા નવાર આવી જતી હતી ને આ બાબતે પોતાના પતિને શખ જતા લીંભોઇ બગીચાની અંદર જતાં જોયું તો પોતાની પત્ની ખૂબ અન્ય શક્સ સાથે બેસેલ અને અને પોતાની પત્નીને જણાવેલ કે તમે અહીંયા કેમ બેસ્યા છો ત્યારે આ બાબતે પત્ની તેમજ અન્ય શક્સ ઉશ્કેરાઈને પોતાના પતિ સામે જેમ તેમ બોલવા લાગ્યો અને અને મા બેન સામે ગાળો બોલવા લાગ્યા અન્ય શક્સ એ કહેલું કે આ જે આને છોડવાનો નથી તેમ કહીને બગીચામાં બેસેલા બંને લોકોએ ફરીયાદીને ગડદા પાટુ માર મારવા લાગ્યા પરંતુ વધુમાં ન પડે તે માટે પોતે પતિ બગીચાથી બહાર આવી જાય છે તે દરમિયાન પોતાની પત્ની પોતાના પતિને કહે છે કે તારે જીવ થાય એ કરી લેવાનો હું તો તારા પાસે ભરણ પોષણ લેવા માટે મેં કેસ મૂક્યો છે અને કહેવા લાગેલીકે હું તો અરુણ ની પત્ની બનવાની છું અને અરુણ સાથે જ રહેવાની છું ત્યારબાદ અરુન કહેવા લાગેલો કે તારી પત્નીને એ મારી પ્રેમિકા છે ને એને જ હું મારી ધર્મ પત્ની બનાવવાનો છું અને આજે તો તું બચી ગયો એ ફરીવાર સામે આવીશ તો તને જાનથી મારી નાખવામાં તેવી ધમકી આપેલ આ બાબતે ફરિયાદીએ 100 નંબર ખાતે કોલ કરને તાત્કાલિક ધોરણે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની ગાડી આવી પોહચેલ અને ત્યાંથી મોડાસા રૂડા પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની અને અન્ય શક્સ સામે ફરિયાદ નોંધાવી હતી