રાહુલ ગાંધીના સાંસદ તરીકે પુનઃસ્થાપિત થયા બાદ બુધવારે તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ભાષણ આપ્યું હતું તેમનું ભાષણ પૂર્ણ થયા બાદ લોકસભામાંથી રવાના થતા વિવાદ ઉભો થયો હતો ભાજપ સાંસદ સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર મહિલા સાંસદોને ફ્લાઇંગ કિસ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. અને દિવસભર સમગ્ર મુદ્દો ટોક ઓફ ધી દેશ રહ્યો હતો ત્યારે ગુજરાત પ્રદેશ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે આ અંગે મોડાસા શહેરમાં ઓબીસી અનામત બચાવો સંકલ્પ બેઠકમાં આપ્યો હતો
મોડાસા શહેરમાં ઓબીસી અનામત બચાવો સંકલ્પ બેઠકમાં હાજરી આપવા આવેલ પૂર્વ પ્રદેશ પ્રમુખ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં આપેલ ફ્લાઈંગ કિસ અંગે ભાજપ સાંસદ સ્મૃતિ ઈરાનીના વિરોધ અંગે આડકતરો ઈશારો કરી જૈસી જીસ કી સોચ કહ્યું હતું અને રાહુલ ગાંધીની ફ્લાયઇંગ કિસને પ્યાર,મહોબત્ત અને ભાઈચારાનો પ્રેમ દર્શાવ્યો હતો.