Advertisement
અરવલ્લી જિલ્લા પ્રજાપતિ સમાજની પ્રજાપતિ બચત અને ધિરાણ સહકારી મંડળી અરવલ્લીની તાજેતરમાં મોડાસા ખાતે યોજાયેલી બેઠકમાં નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
Advertisement
અરવલ્લી જિલ્લા પ્રજાપતિ બચત અને ધિરાણ સહકારી મંડળીના ચેરમેન પદે અરવિંદભાઈ રેવાભાઇ પ્રજાપતિ બાયડ અને વાઇસ ચેરમેન પદે કનુભાઈ ભીખાભાઈ પ્રજાપતિ સરડોઈની સર્વાનુમતે વરણી કરવામાં આવતાં પ્રજાપતિ સમાજના આગેવાન અને યુવા કાર્યકર્તાઓએ ખૂબ આવકારી અભિનંદન પાઠવ્યા હતા
Advertisement
Advertisement