આરોગ્ય ક્ષેત્રે યશસ્વી અને પ્રેરણાદાયી સેવા આપી વય નિવૃત થતાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસુરાના એમ્બ્યુલન્સ પાઇલોટ રાજેન્દ્રભાઇ મગનભાઈ પટેલનો ગુરુવારના રોજ વિશ્વકર્મા મંદિર ધનસુરા ખાતે વય નિવૃત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે રામજી મંદિરના મહંત શ્રી૧૦૦૮ પુરણશરણ દાસજી મહારાજ,ધનસુરાના સરપંચ હેમલતા બેન પટેલ,આરોગ્ય કેન્દ્રના ડૉકટર કુલદીપસિંહ ચાવડા સહિત પરિવાર અને મિત્ર વર્તુળ તથા સમાજના શુભચિત્તકો ઉપસ્થિત રહયા હતા.શાલ,શ્રીફળ,મોમેન્ટો અને ફુલહાર પહેરાવી ભવભીની વિદાય આપી હતી.
Advertisement
Advertisement