33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home Job ESIC SSO માં ભરતી આવી બહાર જેમાં સામાજિક સુરક્ષા અધિકારી ના પદો...

ESIC SSO માં ભરતી આવી બહાર જેમાં સામાજિક સુરક્ષા અધિકારી ના પદો ખાલી, જુઓ સંપૂર્ણ વિગત

0
325

પોસ્ટનું નામ

હાલમાં સામાજિક સુરક્ષા અધિકારી , મેનેજર ગ્રેડ-II ,સુપરિન્ટેન્ડેન્ટની 93 કરતા વધારે જગ્યાઓ માં ખાલી જગ્યા બહાર આવી છે .

ટૂંકી માહિતી
આ ભરતીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ એ ESIC SSO ભરતી માટે સામાજિક સુરક્ષા અધિકારી , મેનેજર ગ્રેડ-II ,સુપ્રિન્ટેન્ડેન્ટની 93 કરતા વધારે જગ્યાઓ માટે નવીનતમ સૂચના ની માહિતી બહાર પાડવામાં આવી છે. જે તમામ ઉમેદવારો ESIC મ ભરતી માં રસ ધરાવતા હોય તેઓ 12 માર્ચ 2022 થી 12 એપ્રિલ 2022 સુધી સત્તાવાર વેબસાઇટ ESIC પર નૌકરીમાં જોડાઈ જવાય

ESIC SSO સૂચના વિગતો

પાત્રતા
હાલમાં આ ભરતીમાં તમામ ઉમેદવારો પાસે માન્યતાપ્રાપ્ત બોર્ડ , યુનિવર્સિટી , અને સંસ્થામાંથી સ્નાતક અથવા તેની સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ.

અગત્યની તારીખ

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ
આ ભરતીમાં ઓનલાઇન ભરતી 12 માર્ચ 2022 ના રોજ કરવામાં આવશે .

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2022 રહેશે .

અરજી ફી
આ ભરતીમાં સામાન્ય/ઓબીસી/EWS ઉમેદવારો માટે અરજી ફી રૂ. 500/- આ તમામ માટે એટલી અરજી ફ્રી રાખવામાં આવશે . આ ઉપરાંત SC/ST/PH ઉમેદવારો માટે અરજી ફી રૂ. 250/- રખાઈ છે .

ચૂકવણી વિગતો
આ ભરતીમાં સામાજિક સુરક્ષા અધિકારી , મેનેજર ગ્રેડ-II ,સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ પે લેવલ – 7મા કેન્દ્રીય પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ રૂ. 44900-142400 પ્રમાણે ભરતી કરવામાં આવશે .

ઉંમર મર્યાદા
આ ભરતીમાં વધારેમાં વધારે ઉંમર: 21 વર્ષ અને ઓછામાં ઓછી ઉંમર: 27 વર્ષ ની રાખવામાં આવી છે .

કેવી રીતે અરજી કરવી
આ ભરતીમાં સૌ પ્રથમ અરજી કરવાની રીત ઓનલાઈન ના માધ્યમ થી કરશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!