Advertisement
નવરાત્રીના આઠમા નોરતે જીલ્લા સહીત મોડાસા શહેરના ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ રાત્રીના 9 વાગ્યાથી મેદાને પહોંચી ગરબાની રમઝટ બોલવી હતી યુવાધન હિલોળે ચઢ્યું હતું વહેલી સવાર સુધી ખેલૈયાઓ રાસગરબામાં ઝૂમી રહ્યા હતા નવરાત્રીના આયોજકોએ ખેલૈયાઓને ખમ્મા કરવા અને હજુ તો આપણી પાસે એક નોરતું હોવાનું અને કાલે મેદાને રમવા આમંત્રણ આપ્યું હતું
Advertisement
Advertisement
Advertisement