31.3 C
Gujarat
Thursday, August 6, 2026
Home ગુજરાત અરવલ્લી: મેઘરજ નગરમાં કારમાં અચાનક આગ લાગી :આગ લાગતા કાર બળીને ખાખ

અરવલ્લી: મેઘરજ નગરમાં કારમાં અચાનક આગ લાગી :આગ લાગતા કાર બળીને ખાખ

0
176

મેઘરજ નગરમાં ગત રાત્રીના સમયે અચાનક કારમાં આગ લાગી હતી જેમાં આગ લાગતા કાર બળીને ખાખ થઇ ગઈ હતી જેમાં મોડી રાત્રે જુના બસ સ્ટેશન પાછળ ઉભી રહેલ કાર માં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો જેના પગલે કારમાં આગ લાગતા અફરા તફરી મચી હતી આગ દેખાતા તાત્કાલિક મોડાસા ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી ફાયરની ટીમ આવે એ પહેલાં કાર સંપૂર્ણ આગમાં લપેટાઈ ગઈ હતી કારમાં અગ લાગવા નું કારણ અકબંધ જોવા મળ્યું હાલ આ કાર કોની હતી અને કારમાં આગ કયા કારણોસર લાગી હતી તે જાણવા મળ્યું ન હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!