ભિલોડા,તા.૦૭
Advertisement
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ધોલવાણી ગામમાં શ્રી બારેશી પ્રજાપતી સમુહ લગ્નોત્સવ સમિતિ ધ્વારા આયોજીત ચૌદમો સમુહ લગ્નોત્સવમાં ૮ નવદંપતીઓએ પ્રભુતામાં કુંમ-કુંમ પગરણ માંડ્યા હતા.શ્રી બારેશી પ્રજાપતી સમુહ લગ્નોત્સવ સમિતિ પ્રમુખ રમણભાઈ પ્રજાપતી, કન્વીનર જસવંતભાઈ પ્રજાપતી, જીતેન્દ્રભાઈ પ્રજાપતી સહિત સંતો, મહંતો, સામાજીક આગેવાનોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.પ્રજાપતી સમાજના દાનવીર દાતાઓએ દાનની સરવાણી વહેડાવી હતી.
Advertisement
Advertisement