Advertisement
મોડાસા ના સજાપુર ગામે ગ્રામ્ય પંચાયત દ્વારા ગેરકાયદેસર ગામતર દુર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જ્યાં સજાપુર ગ્રામ્યપંચત વિસ્તાર માં ગામતર ની જમીન માં દમાનો લઈ અરજ દાર દ્વારા ગ્રાપંચાયત તેમજ મમલતદાર ને અરજી આપવામાં આવી હતી ત્યારે આખરે સજાપુર ગામ માં પોલીસ બંદોબસ્ત સાથે ડીડીઓ, નાયબ મમલતદાર, વિસ્તરણ અધિકારી તેમજ ગ્રામ્ય પંચાયત ના સરપંચ ચિંતન ચૌધરી તેમજ તલાટીની ઉપસ્થિતિ માં 1 હેકટર જમીન નું દબાણ દુર કરવામાં આવ્યું હતું
Advertisement
Advertisement
Advertisement