37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: મેઘરજના વૈડી ડેમનું પિયત માટે કેનાલ છોડવામાં આવેલ પાણી ઓવરફ્લો થતા...

અરવલ્લી: મેઘરજના વૈડી ડેમનું પિયત માટે કેનાલ છોડવામાં આવેલ પાણી ઓવરફ્લો થતા ચણાના પાકમાં ફળી વર્યું

0
129

મેઘરજના વૈડી ડેમનું પિયત માટે કેનાલ છોડવામાં આવેલ પાણી ઓવરફ્લો થતા ચણાના પાકમાં ફળી વર્યું  જેમાં વૈડી ડેમના તંત્ર ધોરબેદરકારી ને લીધે રાત્રીના સમયે પાણી છોડાતા કેનાલમાનું પાણી કેનાલ ની આજુબાજુ આવેલા ખેતરોમાં ફરી વરતા ખેતરો બેટમાં ફેરવાયા હતા જેમાં અદાપુર ગામની સીમમાં વૈડી કેનાલનું પાણી બોરના મુવાડાના ખેતરમાં વેડફાયું હતું અને અદાપુરના ચણા પાકમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા છે ત્યારે આ સિંચાઈ વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો આ બાબતે જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી રોષ ઠાલવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!