asd
26 C
Ahmedabad
Wednesday, October 9, 2024

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામ ખાતે હાઇસ્કૂલ ના વિદ્યાર્થીઓ માટે કાયદાકીય શિબિરનું આયોજન કરવામાં આવેલ


અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડગામમાં આવેલ ઠાકોરશ્રી ગોપાલસિંહજી શ્રેયસ વિદ્યાલય માં અભ્યાસ કરતા બાળકોને કાયદાકીય જાગૃતિ માટે પોલીસ વિભાગ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ધનસુરા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ.શ્રી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી ના જિલ્લા કો ઓર્ડીનેટરશ્રી ભરતભાઈ પરમાર, સખી વન સ્ટોપ સેન્ટર ના કેન્દ્ર સંચાલક વિક્રમબા જાડેજા, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર ના કાઉન્સેલર પ્રેમિલાબેન ખરાડી, 181 અભયમ મહિલા હેલ્પ લાઇન, બાળ સુરક્ષા એકમ ના કાઉન્સેલર શ્રી અલ્પેશભાઈ, હાઇસ્કૂલના પ્રિન્સીપાલશ્રી જી.એસ. ચંપાવત ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

આ કાર્યક્રમમાં બાળકો ને બાળકોને લગત વિવિધ કાયદો, મહિલા ને લગતા વિવિધ કાયદો, સેલ્ફ ડિફેન્સ, ગુડ ટચ – બેડ ટચ, સાઇબર ક્રાઇમ, મહિલલક્ષી વિવિધ યોજનાઓ, કાયદાઓ અંગે જાણકારી આપવામાં આવેલ હતી. શાળાના સ્ટાફગણ તથા પ્રિન્સીપાલ દ્વારા ખૂબ સહકાર આપી આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!