Advertisement
સર પી ટી સાયન્સ કોલેજ મોડાસા તથા એન.એસ.એસ વિભાગ દ્વારા લાયન્સ ક્લબ સંચાલિત મુક બધીર શાળા મોડાસામાં પતંગ દોરી બોર અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રભારી મંત્રી શ્રી સુભાષભાઈ શાહ, કોલેજના આચાર્ય ડો.કે.પી.પટેલ બોટની ડિપાર્ટમેન્ટ ના હેડ ડૉ .એસ.ડી.વેદિયા એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રો.અનુરાધા ચૌધરી, ડો.ગીતાબેન બારીયા અને એનએસએસ ના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement