અરવલ્લી જિલ્લા બીઆરસી ભવન મોડાસા ખાતે આઇડી શાખા અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ નૈનેશ દવેના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પતંગ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો મુખ્ય મહેમાન નિલેશ જોશી સામાજિક અગ્રણી અને સામાજિક અગ્રણી ધર્મેન્દ્રસિંહ રાઠોડ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા દિવ્યાંગ બાળકો દ્વારા પતંગ નું મહત્વ ઉત્તરાયણના મહત્વ વિશે વક્તવ્ય આપ્યું મુસ્લિમ બાળક દ્વારા મીરા નું ભજન ગાય સૌને મંત્રમુક્ત કર્યા હતા વિદ્યાર્થીઓને પતંગ વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન અમિતભાઈ કવિ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ
Advertisement
Advertisement