38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લીઃ ગેરકાયદે પશુઓ ભરી જતા બોલેરો પીકઅપ ડાલાએ ઉભરાણ નજીક બાઈક સાથે...

અરવલ્લીઃ ગેરકાયદે પશુઓ ભરી જતા બોલેરો પીકઅપ ડાલાએ ઉભરાણ નજીક બાઈક સાથે અકસ્માત સર્જતાં ભાંડો ફૂટયો

0
158

 

માલપુર તાલુકાના ઉભરાણ નજીક મુખ્ય માર્ગ પર ગેરકાયદે પશુઓ ભરીને કતલખાને લઈ જવાના ઇરાદે દોડતા બોલરો પીકપ ડાલાએ એક બાઈક સાથે અકસ્માત સર્જતાં ત્યાં એકત્ર થઈ ગયેલા લોકોએ તપાસ કરતાં બોલેરો પીકઅપ ડાલા નં. જી.જે. 09. ઝેડ. 0388. માં ગેરકાયદે પશુઓ ભરેલા હતા

અકસ્માત સર્જનાર બોલેરો પીકઅપ ડાલામાં ગેરકાયદે પશુઓ ભરેલા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં ઘટના સ્થળે જીવદયા પ્રેમીઓનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું. બોલેરો પીકપ ડાલા વાહનમાં જોતાં અંદર ચાર પશુઓ પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર મુશ્કેટાટ હાલતમાં દોરડાથી બાંધેલા હતા ત્યારબાદ ગેરકાયદે પશુઓ પીકઅપ ડાલાના ચાલકે વાહન સાઠંબા તરફ હંકારી મુકતાં ઓઢા નજીક સામે આવતી પોલીસે પીકઅપ ડાલાને કબજે લઈ સાઠંબા પોલીસ મથકે મુકાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!