34.7 C
Gujarat
Wednesday, September 2, 2026
Home ગુજરાત અરવલ્લી: લોકસભાની ચૂંટણીને લઈ ટીંટોઇમાં પોલીસનું ગ્રામ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

અરવલ્લી: લોકસભાની ચૂંટણીને લઈ ટીંટોઇમાં પોલીસનું ગ્રામ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

0

આગામી મે માસમાં યોજાનાર લોકસભા ચૂંટણી અને ચાલુ માસમાં આવનાર તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે ગતરોજ ટીંટોઇ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.ચૌધરીની આગેવાની હેઠળ સ્થાનિક પોલીસ અને પેરામિલિટરી સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં ટીંટોઇ વિસ્તારમાં આવતાં મેઈન બજાર, રામજી મંદિર, મસ્જિદ વિસ્તાર, બસસ્ટેન્ડ વિસ્તાર, કેનાલ વિસ્તાર, ભીડભાડવાળા માં તેમજ ટીંટોઇ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ટીંટોઇ, વાંદીયોલ, બામણવાડ, બોલુન્દ્રા ગામે ફૂટ પેટ્રોલીંગ તેમજ એરિયા ડોમીનેશન હાથ ધરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!