કુશકી ગામના રાજપૂત સમાજ દ્વારા રૂપાલની ટીકીટ રદ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ
ગુજરાત અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રૂપાલાનો વિરોધ અથયાવત, ભિલોડના કુશકી ગામે ભાજપના કોઈપણ કાર્યકરને પ્રવેશ ન કરવા બેનર લાગ્યા
કુશકી ગામના રાજપૂત સમાજ દ્વારા રૂપાલની ટીકીટ રદ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશેના કરેલા નિવેદ પછી ક્ષત્રિય સમાજમાં ધેરાપ્રત્યધાતો પડ્યા છે.ભિલોડા તાલુકાના કુશકી ગામમાં રૂપાલાની ટીકીટ રદ ન થાય તો ભાજપના કોઈ પણ કાર્યકરે ગામમાં પ્રવેશ કરવો નહીંના બેનર સાથે વિરોધ કરાયો હતો.
ભાજપના નેતા પુરૂષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની બહેન બેટી પર કરેલ વાણી વિલાસને લઈ સમગ્ર રાજપૂત સમાજ દ્વારા રાજકોટ સીટ પર રૂપાલાનો વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે તેના પદધા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુશકી ગામે પણ જોવા મળી રહ્યા છે.કુશકી ગામમાં સમસ્ત રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટીકીટ રદના થાય ત્યાં સુધી ભાજપ ના કોઈ પણ કાર્યકરે કુશકી ગામમાં પ્રવેશ કરવો નહીના ઠેર-ઠેર પોસ્ટર લગાવી વિરોધ દર્શાવાયો છે.