28 C
Ahmedabad
Monday, May 6, 2024

સાબરકાંઠા : વડાલી ભાજપ કાર્યલયના ઉદ્ઘાટનમાં રાજપૂત સમાજનો ઉગ્ર વિરોધ,પોલીસ વચ્ચે ઘર્ષણ,રમણલાલ વોરા દોડ્યા


 મહાકાલ સેનાના વિક્કી બાપુને પોલીસે ઘરેથી ઉપાડી લીધો હોવાના આક્ષેપ સાથે રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો  

Advertisement

રાજપુત સમાજના અગ્રણી અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી પૂર્વ કેબિનેટ મંત્રી અને ઇડર ભાજપના ધારાસભ્ય રાજપૂત સમાજના વિરોધથી આક્રમક બની પોલીસ જીપ સુધી રાજપુત અગ્રણી સાથે દલીલ માટે ધસી ગયા                                                           

Advertisement

 

Advertisement

 ગુજરાતમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાનો વિરોધ દિવસને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે સાદરકાંઠા જીલ્લાના વડાલીમાં લોકસભા ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન દરમિયાન રાજપૂત સમજે આક્રમક જોરદાર વિરોધ નોંધાવ્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જીલ્લા ભાજપ સંગઠન પણ ચોંકી ઉઠ્યું છે પૂર્વ મંત્રી રમણલાલ વોરા પણ રાજપુત સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણમાં પોલીસજીપ સુધી દોડી પંહોચાતા ભાજપના અગ્રણીઓ લઇ ગયા હતા મહાકાલ સેનાના અને ભવાનગઢના વિક્કી બાપુની બિનધિકૃત રીતે પોલીસે અટકાયત કરતા  વડાલી પોલીસ સ્ટેશન આગળ પણ વિરોધ પ્રદર્શન કરાયો હતો રોડ પર  પર બેસી અને બેરિકેટ હટાવી રાજપુત સમાજે  વિરોધ નોંધાવ્યો હતો    

Advertisement

 

Advertisement

રાજકોટના પુરૂષોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ ક્ષત્રિય સમાજ દ્વારા હવે ખુલ્લો વિરોધ કરાઈ રહ્યો છે. રૂપાલાના વિરોધનો ભોગ રાજ્યના ભાજપના ઉમેદવાર બની રહ્યા છે સાબરકાંઠા વડાલી ભાજપ કાર્યાલયના ઉદઘાટનમાં રાજપુત સમાજે ભારે વિરોધ નોંધવ્યો હતો રાજપુત સમાજના આક્રમક વિરોધથી સ્થાનિક પોલીસ અને ભાજપ સંગઠન ચોંકી ગયા હતા પોલીસે રાજપૂત સમાજના અગ્રણીઓની અટકાયત કરવાનો પ્રયત્ન કરતા પોલીસ અને રાજપુત સમાજ વણે ઉગ્ર ઘર્ષણ થતાં ભારે હોબાળો મચી ગયો હતો પોલીસ અને રાજપુત સમાજ વચ્ચે ઘર્ષણમાં રમણલાલ વોરા દોડી પહોચતાં રાજપૂત સમાજના યુવાનો ભારે રોષે ભરાયા હતા સ્થિતિ સ્ફોટક બને તે પહેલા પોલીસ અને ભાજપના અગ્રણીઓએ રમણલાલ વોરાને સાઈડમાં લઇ ગયા હતા પૂર્વ મંત્રી રમણલાલ વોરા ઉગ્ર થઈ જતા ટીકાનો ભોગ બન્યા હતા 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!