32 C
Ahmedabad
Friday, May 3, 2024

અરવલ્લી : મોડાસા નવા માર્કેટયાર્ડમાંથી મંડપનો માલસામાન ચોરી કરનાર મહિસાગરની ગેંગને LCBએ દબોચી,ચાર આરોપી જેલ હવાલે


મોડાસા શહેરના નવીન માર્કેટયાર્ડના ગોડાઉનમાં રાખેલ મંડપના માલસામાનની ચોરી કરનાર મહીસાગર જીલ્લાના ચાર આરોપીઓને જીલ્લા એલસીબી પોલીસે દબોચી લઇ ચોરીનો માલસામાન સહિત ચોરી કરવા ઉપયોગમાં લીધેલ બાઇક અને કાર સહિત 6.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચારે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગણતતીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

Advertisement

 

Advertisement

મોડાસા શહેરમાં સાંઈનાથ મંડપ ડેકોરેશનના નામે ધંધો કરતા મેહુલ પટેલે મંડપનો માલસામાન રાખવા માટે નવા માર્કેટયાર્ડમાં ગોડાઉન ભાડે રાખેલ છે બે દિવસ અગાઉ તસ્કર ટોળકી ત્રાટકી ગોડાઉનનો નકુચો તોડી ગોડાઉનમાં રહેલ 69 હજારથી વધુનો એલઈડી લાઇટ,હેલોજન સહિતના માલસામાનની ચોરી કરી ફરાર થઈ જતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા ટાઉન પોલીસ અને એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો એલસીબી પોલીસે સ્થળ તપાસ સહિત સીસીટીવી કેમેરાના આધારે તેમજ બાતમીદાર સક્રિય કરતા મંડપ માલસામાન ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલ સ્પ્લેડર બાઈક અને ઈકો કારના નંબરના આધારે એલસીબી પોલીસે મહીસાગર જીલ્લાની મંડપ માલસામાન ચોરી કરતી ગેંગના ચાર આરોપીને દબોચી લઇ ચોરી કરેલ મંડપનો 37 હજારનો મુદ્દામાલ રિકવર કરી કુલ.રૂ.6.42 લખાનો મુદ્દામાલ જપ્ત કરી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

Advertisement

 

Advertisement

જીલ્લા LCBએ ઝડપેલ મંડપ ચોરી કરનાર આરોપી કોણ કોણ વાંચો

Advertisement

1)ઉત્કર્ષ ઉર્ફે જીગો સબોધ પટેલ

Advertisement

2)મિતુલ ઉર્ફે મનો રામસિંગ ઠાકોર

Advertisement

3)કિરણ વિષ્ણુ ડાભી

Advertisement

4)કમલેશ મથુર પરમાર (તમામ રહે,જેઠોલી,બાલાસિનોર-મહીસાગર)

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!