31.6 C
Gujarat
Wednesday, September 2, 2026
Home ક્રાઇમ અરવલ્લી: પેરોલ ફર્લોની ટીમે પોકસોના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને બોરકંપા...

અરવલ્લી: પેરોલ ફર્લોની ટીમે પોકસોના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને બોરકંપા ગામેથી દબોચ્યો

0

 

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસતંત્ર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી નાસતા ફરતા આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે.

અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લોના પીએસઆઇ કે.આર.દરજી અને તેમની ટીમ ધનસુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળતા માલપુર પોલીસ સ્ટેશનમાં પોકસોના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી ભરતકુમાર બાલાજી જાતે પાંડોર રહે.નાથાવાસ તા,માલપુર જી.અરવલ્લી વાળો હાલમાં ધનસુરા તાલુકાના વડાગામ બોરકંપા તબેલમાં મજૂરી કામ કરે છે તેવી બાતમી મળતા પોલીસે કોર્ડન કરી તબેલમાંથી ઝડપી પાડી પેરોલ ફર્લો ટીમે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથધરી માલપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી વધુ તપાસ હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!