Advertisement
અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન
Advertisement
અરવલ્લીમાં સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની ઉપસ્થિતિમાં બાઈક રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં અરવલ્લીના નાગરિકો સાથે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક પણ જોડાયા હતા અને મતદાનના અનેક સૂત્રો સાથે બાઇક ચલાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બની તેમજ શપથ લઈને ૧૦૦% મતદાન કરી , બીજાને પણ તેના માટે પ્રોત્સાહિત કરવાના સંકલ્પ લીધો.જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસએ અધિકારી રેલીને લીલીઝંડી આપી હતી.
Advertisement
Advertisement