Advertisement
અરવલ્લી જીલ્લામાં મંગળવાર અને 7મેના રોજ સમગ્ર રાજ્યના લોકસભા 2024નું મતદાન યોજાનાર છે. જેના માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આવતીકાલે યોજાનારા મતદાન માટે મોડલ મતદાનમથકો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી મોડેલ મતદાન મથક ભેરુંડા ખાતે બનાવવામાં આવ્યું છે.જેમાં અવનવા આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે.જેમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને ડીએસઓ મહેશ્વરી રાઠોડના અવનવા પ્રયાસથી મતદાન મથક ઉપર આકર્ષણ માટે કાર્ટૂન મોટું – પતલુનો વેશ ધારણ કરીને યુવાનો મતદારોનું સ્વાગત કરશે.
Advertisement
Advertisement