ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ સાધારણ સભા દ્વારકા મુકામે યોજવામાં આવી હતી જેમાં ભિલોડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે શાળાના હેડક્લાર્ક અને અરવલ્લી જિલ્લા માધ્યમિક અને ઉ.માં.શાળા વહીવટી કર્મચારી સંઘમાં હાલ પ્રમુખ તરીકે સેવા આપી રહેલા કૌશિકકુમાર પી.સોનીને રાજ્ય મહામંડળમાં મંત્રી તરીકે સર્વાનુમતે વરણી પામેલા નું સન્માન કરાયું હતું આ પ્રસંગે મંડળના ફા.મોઇસન, ફા.રોબર્ટ, શાળાના આચાર્ય ફા.નિક્સન સહિત સર્વ મહાનુભાવોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
Advertisement
Advertisement